ગુજરાત19 hours ago
જૂનાગઢની શાણાવાંકિયા સહકારી મંડળીના બોગસ ધીરાણ કૌભાંડમાં ચાર અધિકારી સસ્પેન્ડ
ગીરગઢડા તાલુકાની શાણાવાંકિયા સેવા સહકારી મંડળી લી.ના મંત્રી અને પ્રમુખની મીલીભગતની તપાસ બેંક દ્વારા કરાયા બાદ બેંકમાં વર્ષ 2014-15 થી મોટાપાયે ગેરરિતિ થતી હોવાનું માલુમ પડ્યું...