ખૈબર પખ્તુનખ્વામાં રાત્રે તહરીક -એ-તાલીબાનનો પાક. સૈન્યના કાફલા પર હુમલો, અનેક વાહનો સળગાવી દેવાયા બલુચિસ્તાનમાં 24 કલાકની અંદર ઓછામાં ઓછા સાત વિસ્ફોટ થયા. બલુચિસ્તાનના નોકુંડીમાં…
View More પાક.માં 7 આતંકી હુમલા, 16 સૈનિકનાં મોતblast
પાક.માં પેરા મિલ્ટ્રી ફોર્સના હેડકવાર્ટર ઉપર આતંકી હુમલો, 6નાં મોત
આતંકવાદીઓની ફેકટરી બની ગયેલા પાકિસ્તાનને હવે તેણે પોષેલા આતંકીઓ જ નડી રહ્યા છે. પાકિસ્તાનમાં છાસવારે આતંકી હુમલાઓ વચ્ચે આજે પેશાવરમાં પાકિસ્તાની પેરા મિલ્ટ્રી ફોર્સના હેડકવાર્ટર…
View More પાક.માં પેરા મિલ્ટ્રી ફોર્સના હેડકવાર્ટર ઉપર આતંકી હુમલો, 6નાં મોતજમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ: 9નાં મોત, 29 ઘાયલ
આતંકીઓ પાસેથી ઝડપાયેલ એમોનિયમ નાઇટ્રેટનો જથ્થો નૌગામ પોલીસ સ્ટેશને સીલ કરવાની પ્રક્રિયા દરમિયાન ઘટના, પોલીસમથક કાટમાળમાં ફેરવાયું ગુરુવારે શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા પ્રચંડ…
View More જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ: 9નાં મોત, 29 ઘાયલઅમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ, ત્રણ યુવકો દાઝ્યા
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા એલ.જે કેમ્પસ રોડ પરના સેવી સ્ટ્રેટા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે એક ગંભીર આગની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, એપાર્ટમેન્ટના બી બ્લોકના…
View More અમદાવાદમાં લિથિયમ બેટરીના રિસર્ચ દરમિયાન બ્લાસ્ટ, ત્રણ યુવકો દાઝ્યાપાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલ
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ ટ્રેન પર ફરી એકવાર હુમલો કરવામાં આવ્યો છે. આજે (7 ઓક્ટોબર) થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા…
View More પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ પર ફરી બોમ્બથી હુમલો, અનેક લોકો ગંભીર રીતે ઘાયલકચ્છ: ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ, 2 શ્રમિકના મોત
કચ્છ આજે મોટી દુર્ઘટના બની છે. કચ્છના ગાંધીધામ નજીકના પડાણા વિસ્તારમાં આવેલ રુદ્રાક્ષ નામની કંપનીમાં આજે બોઇલરમાં ભયંકર બ્લાસ્ટ થયો હતો. અ ઘટનામાં 2…
View More કચ્છ: ગાંધીધામની ખાનગી કંપનીના બોઈલરમાં ભયંકર બ્લાસ્ટ, 2 શ્રમિકના મોતનવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોત
નવાગામમાં રહેતો 22 વર્ષીય યુવાન ઈમિટેશનમાં ઉપયોગમાં લેવાતાં બાટલામાં હવા ભરતો હતો તે વેળાએ અચાનક બ્લાસ્ટ થતાં યુવાનનું મોત નિપજતાં અરેરાટી મચી ગઈ હતી.યુવાનને સારવાર…
View More નવાગામે ગેસના બાટલામાં હવા ભરતી વેળાએ બ્લાસ્ટ, યુવાનનું મોઢુ છૂંદાઇ જતાં કરુણ મોતપંચમહાલના ઘોઘંબા નજીક બોઈલર કેમિકલ ફેક્ટરીમાં ફાટ્યું: બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની આશંકા, છ મજુરો ઈજાગ્રસ્ત
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલ ગુજરાત ફ્લોરો કેમિકલ્સ (GFL) ફેક્ટરીમાં આજે(10 સપ્ટેમ્બર) બોઈલર ફાટવાની દુર્ઘટના બની છે. આ ઘટનામાં 6 કામદારો ઈજાગ્રસ્ત થયાં હોવાની…
View More પંચમહાલના ઘોઘંબા નજીક બોઈલર કેમિકલ ફેક્ટરીમાં ફાટ્યું: બ્લાસ્ટ બાદ ગેસ લીકેજની આશંકા, છ મજુરો ઈજાગ્રસ્તમોરબી સિરામિક ફેક્ટરીમાં ક્લીન બ્લાસ્ટ, અફરાતફરી
સદ્નસીબે જાનહાનિ ટળી, કારણ અકબંધ મોરબીમાં આવેલ સિરામિક ફેકટરીમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં પીપળી રોડ પર સેનેટરી કારખાનામાં કિલન બ્લાસ્ટ થયો હતો…
View More મોરબી સિરામિક ફેક્ટરીમાં ક્લીન બ્લાસ્ટ, અફરાતફરીબોઈલર ફાટતા કારખાનેદારનું મોત: ભાગીદાર સહિત ત્રણ દાઝયા
શાપર નજીક એલ્યુમિનિયમ કાસ્ટિંગના પ્લાન્ટમાં ઓઈલ લિકેજથી સળઘી ઉઠતા નાસભાગ રાજકોટ પંથકમાં આગની ઘટનાઓ છાશવારે સામે આવી રહી છે ત્યારે શાપર નજીક આવેલા એલ્યુમિનિયમ કાસ્ટીંગના…
View More બોઈલર ફાટતા કારખાનેદારનું મોત: ભાગીદાર સહિત ત્રણ દાઝયા