સૌરાષ્ટ્ર9 months ago
ધામળેજના વેપારી પાસેથી દેશી સારવારના બહાને અશ્લિલ ફોટા પાડી બ્લેકમેઇલિંગ કરનાર બે ઝડપાયા
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામના ખેડૂત અને વેપારી સુરસિંહભાઇ રામભાઈ બારડ (ઉવ.43)ના પોતાના ગામમાં એક હાડવેરની દુકાન સામેની સાઈડમાં દેશી દવા કરતા હોવાનો ટેન્ટ(તંબુ)...