એસોસિએટેડ જર્નલ લિમિટેડ – યંગ ઇન્ડિયન – નેશનલ હેરાલ્ડ મનીલોન્ડરીંગ કેસની ચાર્જશીટમાં 661 કરોડ રૂૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની માંગણી કરી તપાસ દરમિયાન ઇડીએ આ…
View More નેશનલ હેરાલ્ડ જનતાનું ધ્યાન ભટકાવવાનો મુદ્દો: કોંગ્રેસBJP
ભાજપના ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવા કોંગ્રેસનું રથ અભિયાન
ભાજપના શાસન કાળમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે. અને તેનો ભોગ નિર્દોષ જનતા બની રહી છે. અગ્નિકાંડ, અકસ્માતમાં ભાજપના નેતાઓ અને શાસકોની ભુમિકા શંકાસ્પદ હોવાનું અનેકવાર…
View More ભાજપના ભ્રષ્ટાચારને ખૂલ્લો પાડવા કોંગ્રેસનું રથ અભિયાનઆપ-કોંગ્રેસનું ગઠબંધન તૂંટયુ: વિસાવદર-કડીની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે કોંગ્રેસ
કોંગ્રેસના પ્રદેશ નેતાઓની બેઠકમાં લેવાયેલો નિર્ણય, હવે બન્ને બેઠકોની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ નિશ્ર્ચિત ગુજરાતમાં ધારાસભાની છેલ્લી ચુંટણી સાથે લડયા બાદ હવે કોંગ્રેસ અને આમ આદમી…
View More આપ-કોંગ્રેસનું ગઠબંધન તૂંટયુ: વિસાવદર-કડીની ચૂંટણીમાં ઉમેદવારો ઉભા રાખશે કોંગ્રેસવડોદરામાં નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતા સાથે ટપલીદાવ
કોંગ્રેસના ટોચના નેતૃત્વ સામે નેશનલ હેરાલ્ડ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડાયરોક્ટોરેટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે બાદ દેશભરમાં ભાજપ દ્વારા કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો…
View More વડોદરામાં નેશનલ હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શનમાં ભાજપના નેતા સાથે ટપલીદાવતમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહાર
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો કે તેઓ મુસ્લિમો વિરુદ્ધ છે…
View More તમે મુસ્લિમોની વિરૂધ્ધ છો, આરબ દેશોમાં તેમની મહેમાનગતિ માણો છો: મોદી પર મમતાનો પ્રહારભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને 6 પ્રદેશ પ્રમુખની યાદી તૈયાર
પીએમ નિવાસસ્થાને ગૃહમંત્રી, રાજનાથ સિંહ અને બી.એલ. સંતોષની હાજરીમાં નામ ફાઇનલ; બે દિવસમાં જાહેર કરાશે ભાજપે સંગઠનાત્મક ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, ગઇકાલે 16મી એપ્રિલના રોજ વડાપ્રધાન…
View More ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને 6 પ્રદેશ પ્રમુખની યાદી તૈયારભાજપ સાથે સ્પર્ધા કરો અંદરો અંદર નહીં, 10 દિવસમાં ગ્રાઉન્ડ રિપોર્ટ આપો
ગુજરાતના ગઢને જીતવા રાહુલ ગાંધી એકશનમાં, આજે મોડાસામાં કાર્યકરોને સંબોધન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં ગઢ જીતવા માટે તૈયારીઓ શરૂૂ કરી દીધી છે. ગુજરાતમાં યોજેલા…
View More ભાજપ સાથે સ્પર્ધા કરો અંદરો અંદર નહીં, 10 દિવસમાં ગ્રાઉન્ડ રિપોર્ટ આપોકતલખાનાઓ ચલાવનારા ભાજપને કરોડો રૂપિયાનું દાન આપે છે: શંકરસિંહનો વિસ્ફોટ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ BJP પર કડીમાં આકરા પ્રહારો કર્યા. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે, જે…
View More કતલખાનાઓ ચલાવનારા ભાજપને કરોડો રૂપિયાનું દાન આપે છે: શંકરસિંહનો વિસ્ફોટઆદિવાસી નેતા મહેશ વસાવાનો હરિરસ ખાટો, ભાજપમાંથી રાજીનામું
ગુજરાતમા લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમા જોડાયેલ આદિવાસી નેતા મહેશ વસાવાનો ભાજપમા હરી રસ ખાટો થઇ ગયો છે અને લોકસભાની ચૂંટણી બાદ હાંસિયામા ધકેલાઇ ગયેલા મહેશ…
View More આદિવાસી નેતા મહેશ વસાવાનો હરિરસ ખાટો, ભાજપમાંથી રાજીનામુંઆટલી જ સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં બોલ્યા પીએમ મોદી
હરિયાણાના હિસારમાં પીએમ મોદીએ વક્ફ સુધારા કાયદા અંગે કોંગ્રેસ પર પ્રહારો કર્યા. વડા પ્રધાન મોદીએ કહ્યું કે જો કોંગ્રેસને મુસ્લિમો પ્રત્યે આટલી સહાનુભૂતિ…
View More આટલી જ સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમને અધ્યક્ષ કેમ નથી બનાવતી કોંગ્રેસ?, હરિયાણામાં બોલ્યા પીએમ મોદી