રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી સામાન્ય ચૂંટણીઓમાં પોલીસ તંત્રની કામગીરી સામે શહેર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ આજે…
View More ભાજપના ઈશારે પોલીસ મતદારો અને ટેકેદારોને ધમકાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપBJP
જવાહરલાલ નેહરુ મુસ્લિમ હતા; પૂર્વ સાંસદે ભાંગરો વાટ્યો
જાહેરસભામાં હરિભાઈ પટેલે ઈતિહાસનું જ્ઞાન છલકાવતા વિવાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓની જબાન લપસતી જાય છે. અને…
View More જવાહરલાલ નેહરુ મુસ્લિમ હતા; પૂર્વ સાંસદે ભાંગરો વાટ્યોભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા
ભાણવડ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર જમનાદાસ સવજીભાઈ કણસાગરા (વાનાવડ) ને ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલે રવિવારે પાર્ટીની પ્રત્યેક જવાબદારી અને પ્રાથમિક સભ્યપદ પરથી તાત્કાલિક…
View More ભાણવડના કાર્યકરને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયા3 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ હારશે : સટ્ટા બજારમાં અવળો પવન
બંગાળમાં દીદીની જીતના 66 પૈસા સામે ભાજપના 1.16 રૂપિયાનો ભાવ, તામિલનાડુમાં 9 પૈસા સાથે DMK હોટ ફેવરિટ, કેરલમમાં CPI(M)ના 63 સામે કોંગ્રેસનો 2.16 રૂપિયાનો ભાવ…
View More 3 રાજ્યોની ચૂંટણીમાં ભાજપ હારશે : સટ્ટા બજારમાં અવળો પવનવોર્ડ નં.2માં ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્ય સામે કાર્યકરોનો હોબાળો
મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં આંતરિક વિખવાદ શરૂૂ થઈ ચૂક્યું છે ત્યારે સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધ દવે જ્યારે રાજકોટ આવ્યા હતા તે સમયે વોર્ડ 2ના કાર્યક્રમમાં…
View More વોર્ડ નં.2માં ભાજપના પ્રભારીની હાજરીમાં ધારાસભ્ય સામે કાર્યકરોનો હોબાળોરૂા.1 લાખ લીધા પછી પણ ટિકિટ ન આપી ? વોર્ડ મહિલા પ્રમુખની શહેર પ્રમુખને ફડાકાવાળી
અમદાવાદમાં કોંગ્રેસના મહિલા હોદ્દેદારોનો ધજાગરો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રદેશના નેતાઓએ ભાગબટાઈ કરી પોતાના લોકોને ટિકિટ આપી હોવાના અત્યાર સુધી આક્ષેપો થતા હતા, પરંતુ આ…
View More રૂા.1 લાખ લીધા પછી પણ ટિકિટ ન આપી ? વોર્ડ મહિલા પ્રમુખની શહેર પ્રમુખને ફડાકાવાળીભાજપે મનપાની 72 બેઠકો માટે 28 જ્ઞાતિને મેદાને ઉતારી
લેઉવા પટેલને સૌથી વધુ 13 ટિકિટ: 17 જ્ઞાતિને માત્ર 1 ટિકિટ મળી ક્ષત્રિય – આહીરને 7-7 ટિકિટ, કડવા પટેલને 5 ટિકિટ આપતું ભાજપ રાજકોટ મહાનગરપાલિકાની…
View More ભાજપે મનપાની 72 બેઠકો માટે 28 જ્ઞાતિને મેદાને ઉતારીભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટી
ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ચાબૂક વિંઝાઇ, વડોદરા-મહેસાણામાં ગાજ ઉતરી ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દરેક રાજકીય…
View More ભાજપમાંથી દ્વારકાના 3 સહિત 19 આગેવાનોની હકાલપટ્ટીમોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવો
મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત ચુંટણી યોજાનાર છે જેમાં ટીકીટ નહિ મળતા અનેક અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે ભાજપના મહિલા મોરચા પ્રમુખ સહિતના ત્રણ…
View More મોરબી મહાપાલિકામાં ભાજપ સામે ત્રણ મહિલા ઉમેદવારોનો બળવોકોર્પોરેશનના બજેટની ‘કોપીપેસ્ટ’ જેવો ભાજપનો સંકલ્પપત્ર
સ્માર્ટ સિટી પુરૂ, હવે મેટ્રોસિટી અને મેટ્રોટ્રેનનો વાયદો, દરેક ઝોનમાં નવી હોસ્પિટલો અને હાઇસ્કુલો બનાવાશે મહાનગરપાલિકા સંચાલિત તમામ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવાશે, શહેરના સર્વાંગી વિકાસનો…
View More કોર્પોરેશનના બજેટની ‘કોપીપેસ્ટ’ જેવો ભાજપનો સંકલ્પપત્ર