ગુજરાત10 months ago
કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ: નીતિન પટેલ, નીતિનભાઇ જ જાણે કોની નજર લાગી: કરશનભાઇ
39 વર્ષમાં પહેલીવાર કડી માર્કેટયાર્ડની ચૂંટણીથી રાજકારણ ગરમાયું છે. જે ચાર દાયકામાં ન થયું, તે પહેલીવાર કડી માર્કેટયાર્ડમાં થયું. ચાર દાયકાથી ભાજપના વર્ચસ્વ સાથે સતત બિનહરીફ...