રાષ્ટ્રીય2 months ago
લાઇટ જતાં બાયોમેટ્રિક ડોર લોક થઇ ગયો ને 3 જિંદગી ડૂબી ગઇ
દિલ્હીના IAS કોચિંગ સેન્ટરમાં બનેલી ઘટનામાં કંપાવનારા ખુલાસા દિલ્હીના રાજેન્દ્ર નગર એરિયામાં રાઉઝ કોચિંગ સેન્ટરમાં બહારથી આવેલા ધસમસતાં પાણીમાં ડૂબી જવાથી 3 વિદ્યાર્થીઓના મોત થયાં હતા....