રાષ્ટ્રીય1 month ago
બિહારમાં વધુ એક પુલે લીધી ગંગામાં જળસમાધિ, 1710 કરોડના ખર્ચે નિર્માણાધીન બ્રિજનો પિલ્લર ધરાશાયી, જુઓ વિડીયો
બિહારમાં વધુ એક પુલ ધરાશયી થવાની ઘટના સામે આવી છે. ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ ત્રીજી વખત ઘરાશાયી થયો હતો. જ્યાં બ્રિજના 9...