રાષ્ટ્રીય2 weeks ago
પેન્શનને લઈને મોટા સમાચાર, હવે કોઈપણ બેંકમાંથી લઈ શકો છો તમારા પૈસા
કેન્દ્ર સરકારે પેન્શનધારકોને મોટી રાહત આપી છે. હવે દેશના કોઈપણ ભાગમાં રહેતા પેન્શનધારકોને પેન્શન માટે વધુ ભટકવું નહીં પડે. શ્રમ પ્રધાન મનસુખ માંડવિયાએ આજે જણાવ્યું હતું...