ભાવનગર10 months ago
ભાવનગર નાગરિક બેંકની વર્ધમાન બેંક પાસેથી રૂ.3.50 કરોડની વસુલાત
ભાવનગર નાગરિક સહકારી બેંકનાં નવા બોર્ડ દ્વારા વર્ધમાન બેંક પાસે રહેલી લેંણી રકમની વસુલાત માટે ચક્રો ગતિમાન કરાયેલ છે. મેનેજીંગ ડિરેકટર ગીરીશભાઈ, ચેરમેન પ્રભાતસિંહ, વાઈસ ચેરમેન...