ગુજરાત9 months ago
જેટકોના ભરતી ભવાડામાં 12 અધિકારીઓ થશે ઘર ભેગા
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે ખળભળાટ મચાવનાર જેટકોની વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા રદ કરવાના ભવાડાના કારણે વડોદરામાં જેટકોની કચેરી સામે પરીક્ષાર્થીઓ દ્વારા ઉગ્ર આંદોલન ચાલી રહ્યું...