બાંગ્લાદેશમાં મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ મુજબ અહીં છપાયેલી નવી નોટો પર શેખ મુજીબુર રહેમાનનો ફોટો નહીં હોય. આ…
View More બાંગ્લાદેશમાં નવી ચલણી નોટો પરથી રાષ્ટ્રપિતા મુજીબુર રહેમાનનો ફોટો હટાવાશેBangladesh
બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યાથી ખળભળાટ
તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતીઓ વિરુદ્ધ હિંસામાં વધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની અને સમુદાયમાં વધી રહેલા ભયને ઘટાડવા…
View More બાંગ્લાદેશમાં હિંદુ પરિવારના ચાર સભ્યોની હત્યાથી ખળભળાટબાંગ્લાદેશમાં કોર્ટ બહાર પ્રદર્શન, હિંદુ પૂજારીના વકીલની હત્યા
ચિન્મય કૃષ્ણ દાસના સમર્થકોએ જેલવાન અટકાવી ત્યારે અલીફને મારી નખાયા મંગળવારે બાંગ્લાદેશની કોર્ટની બહાર ઉગ્ર વિરોધ વચ્ચે હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસનો બચાવ કરતા વકીલની…
View More બાંગ્લાદેશમાં કોર્ટ બહાર પ્રદર્શન, હિંદુ પૂજારીના વકીલની હત્યાબાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને બબાલ: હિન્દુ વિરોધથી જમાત ભડક્યું, કર્યો હુમલો
ભારતના પડોશી દેશ બાંગ્લાદેશના ચિટાગોંગમાં ગઈ કાલે ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં…
View More બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને બબાલ: હિન્દુ વિરોધથી જમાત ભડક્યું, કર્યો હુમલો‘ઇસ્કોનના મેમ્બરોને મારી નાખો’, બાંગ્લાદેશના કટ્ટરપંથીઓની રેલી
બંગલાદેશમાંતખ્તો પલટાયા બાદ હિન્દુઓ પર વધી રહેલા હુમલાઓ વચ્ચે ત્રણ દિવસ પહેલાં ત્યાંના હિન્દુઓએ વિરાટ મોરચો કાઢીને તેમના પર થઈ રહેલા અત્યાચારો બંધ કરવામાં આવે…
View More ‘ઇસ્કોનના મેમ્બરોને મારી નાખો’, બાંગ્લાદેશના કટ્ટરપંથીઓની રેલી