મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેડાયેલા ભીષણ જંગની અસર હવે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશ પર દેખાવા લાગી છે. ખાડી દેશોમાં તણાવના કારણે ઓઈલની…
View More યુદ્ધની આગ બાંગ્લાદેશ પહોંચી, પેટ્રોલ-ડીઝલમાં લિમિટ નખાઇ, ખાતરના કારખાના બંધBangladesh NEWS
ભારત આશ્રિત શેખ હસીના બાંગ્લાદેશ જવા તૈયાર
ઢાકામાં યોજાયેલી તેમના પક્ષ અવામી લિગની વર્કિંગ કમિટીમાં વીડિયો કોન્ફરન્સથી જોડાયા બાદ બાંગ્લા પૂર્વ વડાપ્રધાને કહ્યું- વતન પરત ફરવું પડશે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાને મજબૂરીમાં…
View More ભારત આશ્રિત શેખ હસીના બાંગ્લાદેશ જવા તૈયારનવા વડાપ્રધાન આવતા જ બાંગ્લાદેશનો યુ-ટર્ન; ભારતીયો માટે વિઝા ફરી શરૂ
બાંગ્લાદેશના નવનિયુક્ત વડાપ્રધાન તારિક રહેમાને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને પુન:જીવિત કરવાના હેતુથી શુક્રવારે, 20 February 2026 ના રોજ એક અત્યંત મહત્વપૂર્ણ રાજદ્વારી નિર્ણય લીધો છે.…
View More નવા વડાપ્રધાન આવતા જ બાંગ્લાદેશનો યુ-ટર્ન; ભારતીયો માટે વિઝા ફરી શરૂબાંગ્લાદેશમાં પૂર્વ વડા યુનુસના બંધારણ બદલવાના પેંતરાનો તારિકે ઘા કરી દીધો
તમામ નવા સાંસદોએ કોન્સ્ટિટયુશન રિફોર્મમાં સહી કરવાની શરતનું નવી સરકારે ફિંડલુ વાળ્યું બાંગ્લાદેશમાં નવો અધ્યાય શરૂૂ થયો છે. દેશમાં નવા વડાપ્રધાન તરીકે તારિક રહેમાને શપથગ્રહણ…
View More બાંગ્લાદેશમાં પૂર્વ વડા યુનુસના બંધારણ બદલવાના પેંતરાનો તારિકે ઘા કરી દીધોજમાતની સત્તા હોત તો બાંગ્લાદેશ પાકિસ્તાનનો ભાગ બની જાત
બાંગ્લાદેશમાં તારિક અનવરની સરકારની આજે શપથવિધિ થવાની છે ત્યારે બીજી તરફ તારિકની બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)ની મુખ્ય હરીફ જમાત-એ-ઈસ્લામીએ 32 બેઠકો પર ફરી મતગણતરીની માગ…
View More જમાતની સત્તા હોત તો બાંગ્લાદેશ પાકિસ્તાનનો ભાગ બની જાતબાંગ્લાદેશના નવા સુકાની તારિકને ભારત આવવા મોદીએ આપ્યું ઈજન
છેલ્લા 18 મહિનામાં સંબંધોમાં તણાવ બાદ નવી દિલ્હી ઢાકા સાથે ફરીથી સમાધાન કરવા આતુર હોવાથી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડાએ પાડોશી…
View More બાંગ્લાદેશના નવા સુકાની તારિકને ભારત આવવા મોદીએ આપ્યું ઈજનબાંગ્લાદેશમાં સત્તારોહણ કરી રહેલા નવોદિત તારિક સામે અઢળક પડકારો
આખી દુનિયાની જેના પર નજર હતી એ બાંગ્લાદેશની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી) એ સ્પષ્ટ બહુમતી મેળવતાં તારિક…
View More બાંગ્લાદેશમાં સત્તારોહણ કરી રહેલા નવોદિત તારિક સામે અઢળક પડકારોહારેલા બાંગ્લા કટ્ટરવાદીઓનો બળાપો દિનાજપુરમાં હિન્દુનું ઘર ભડકે બાળ્યું
બાંગ્લાદેશમાં તાજેતરમાં યોજાયેલી ચૂંટણીઓના પરિણામો જાહેર થતાં જ હિંસા ફાટી નીકળી છે. દિનાજપુર જિલ્લાના બિરગંજ ઉપ-જિલ્લામાં આવેલી એક ઘટનાએ લઘુમતી સમુદાયમાં ગભરાટ ફેલાવી દીધો છે.…
View More હારેલા બાંગ્લા કટ્ટરવાદીઓનો બળાપો દિનાજપુરમાં હિન્દુનું ઘર ભડકે બાળ્યુંબાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે આંખ નહીં જેટ અને ડ્રોન કાઢો: તોગડિયા
દેશમાં એક લાખ સ્થળોએ હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો પ્રવીણ તોગડિયા આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા.…
View More બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે આંખ નહીં જેટ અને ડ્રોન કાઢો: તોગડિયાબાંગ્લાદેશમાં તારિકના લલાટે વિજય તિલક, કટ્ટરવાદીઓના સૂપડા સાફ
299માંથી 200થી વધુ બેઠકો તરફ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીની આગેકૂચ : બે દાયકા પછી સત્તામાં પાછી આવવા તૈયાર લાંબા સંઘર્ષ પછી પડોશી દેશમાં નવા યુગનો આરંભ…
View More બાંગ્લાદેશમાં તારિકના લલાટે વિજય તિલક, કટ્ટરવાદીઓના સૂપડા સાફ