કચ્છ2 months ago
ભચાઉ હત્યાના પ્રયાસમાં જામીન રદ થતાં લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર
સીઆઈડી ક્રાઈમ પૂર્વ કચ્છમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ નીતા વસરામભાઈ ચૌધરી બૂટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે ઝડપાઈ હતી. સફેદ થારમાંથી દારૂ મળી આવવા સાથે પીએસઆઈ પર થાર ચડાવી...