ગુજરાત2 weeks ago
ગાળો બોલતા શખ્સને ટપારતા યુવાન પર હુમલો, પડખામાં છરી ઘૂસેલી હાલતમાં યુવાન હોસ્પિટલે પહોંચ્યો
સાધુવાસવાણી રોડ પર આવાસમાં બનેલો બનાવ : આરોપીને સકંજામાં લેવા તજવીજ શહેરના સાધુવાસવાણી રોડ ઉપર દર્શન પાર્કની બાજુમાં આવેલ આરએમસી આવાસ યોજનાના ક્વાર્ટરમાં ગાળો બોલવા મામલે...