રાષ્ટ્રીય9 months ago
આ છે અયોધ્યા નગરીની અનોખી બેંક, જ્યાં પૈસાથી નહીં પણ 5 લાખ સીતારામનું નામ લખવા પર જ ખુલે ખાતું
રામ નગરીમાં એક એવી અનોખી ઈન્ટરનેશનલ બેંક આવેલી છે જ્યાં રૂપિયાની લેવડ-દેવડ નહીં પણ રામના નામનું ખાતું જાળવવામાં આવે છે. એટલું જ નહીં, તમે સીતારામના નામે...