ગુજરાત10 months ago
નકલી CMO અધિકારી વિરાજ પટેલ આસામ-મિઝોરમ બોર્ડરથી ઝડપાયો
વિરાજ પટેલે ગુજરાતમાં સીએમઓમાં કામ કરતો હોવાનું કહી મુંબઇની મહિલાને ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની લાલચ આપી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ...