રાષ્ટ્રીય1 month ago
રામ રહીમ બાદ આસારામને મળી 7 દિવસની આઝાદી, રાજસ્થાન હાઇકોર્ટે 7 દિવસના પેરોલ મંજૂર કર્યા
રામ રહીમ બાદ આસારામને કોર્ટમાંથી સાત દિવસની પેરોલ મળ્યા છે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આસારામને સારવાર માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યો છે. આસારામની તબિયતને ધ્યાનમાં રાખીને તેને...