Uncategorized9 months ago
ED સમક્ષ ફરી હાજર નહીં થાય અરવિંદ કેજરીવાલ ! 10 દિવસના વિપશ્યના શિબિર માટે દિલ્હીના સીએમ રવાના
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બુધવારે વિપશ્યના કેમ્પ માટે રવાના થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી 10 દિવસના વિપશ્યના શિબિરમાં રહેશે. મહત્વનું છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં...