રાષ્ટ્રીય2 weeks ago
સિક્કિમમાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી જતાં 4 જવાનના મોત
સિક્કિમમાં એક મોટા અકસ્માતની ઘટના સામે આવી છે. સિક્કિમમાં સેનાનું એક વાહન 300 ફૂટ ખીણમાં ખાબક્યું હતું. આ અકસ્માતમાં ચાર જવાનોના મોત થયાં છે. આ દુર્ઘટના...