અમરેલી1 week ago
બગસરા મામલતદાર કચેરીમાં સરકારી બાબુઓ સમયસર ના આવતા અરજદારો હેરાન પરેશાન
અંધેરી નગરી અને ગંડુ રાજા… બગસરાની કચેરીઓમાં રેઢા રાજ બગસરાની મામલતદાર કચેરીમાં સવારના સમયે અરજદારો સમયસર આવી જાય છે. પરંતુ અધિકારીઓ સમયસર આવવામાં આળસ કરી જતા...