ગુજરાત7 hours ago
PMJAY માટે દરેક જિલ્લામાં ‘એન્ટિ ફ્રોડ’ યુનિટની રચના
હૃદય રોગ, કેન્સર અને બાળકોને ICU સારવાર આપતી હોસ્પિટલ માટે મેનપાવર, લાઇસન્સ, સર્ટીફિકેશન અને ક્લિનિકલ પ્રોસીઝર માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર હોસ્પિટલોની લાલિયાવડીથી સરકારી તીજોરીને મોટું નુકસાન...