ગુજરાત1 month ago
દેશની સુરક્ષા કરતા જવાનોને 1 લાખ રાખડીઓ દ્વારા આંગણવાડી બહેનોનું મળશે રક્ષાકવચ
દેશની સુરક્ષા સાચવતા આપણા સરહદના સંત્રીઓ એવા સૈનિકો-જવાનોને 1 લાખથી વધુ રાખડીઓનું રક્ષા કવચ રક્ષાબંધનના પવિત્ર તહેવારે પહોંચાડવાનો પ્રશસ્ય અભિગમ ગુજરાતની આંગણવાડી બહેનોએ અપનાવ્યો છે. દેશના...