ગુજરાત2 months ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની સારવાર માટે અમેરિકા જશે, એક મહિનાની રજા માગી
મુખ્યમંત્રીનો હવાલો સોંપવા વિવિધ નામોની ચર્ચા તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઈન સ્ટોક આવ્યો હતો અને તેની સારવાર ચાલી રહી છે. ત્યારે વદુ સારવાર માટે...