ક્રાઇમ1 month ago
અમરાપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ સાથે 28.50 લાખની ઠગાઈ
વડીયા તાલુકાના અમરાપુરમા સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિ અક્ષરવલ્લભ સ્વામીને વિસાવદરના ઢેબર ગામના યુવકે ટ્રેડીંગમા નાણા રોકવાનુ કહી ડબલ કરી આપવાની લાલચ આપી રૂૂપિયા 28.50 લાખની છેતરપીંડી આચરતા...