Uncategorized9 months ago
કૃષ્ણ જન્મભૂમિ કેસ / અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, શાહી ઈદગાહ મસ્જિદના સર્વેને આપી મંજૂરી
અલ્હાબાદ હાઈકોર્ટમાં કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટે સર્વે કરવાની મંજૂરી આપી દીધી છે. એક તરફ કોર્ટે હિન્દુ પક્ષની અરજી સ્વીકારી છે....