મનોરંજન5 days ago
લગ્નના 2 વર્ષ બાદ આલિયા ભટ્ટે બદલી પોતાની સરનેમ, જાહેરમાં કહ્યું- હવે હું આલિયા ભટ્ટ કપૂર છું
આલિયા ભટ્ટ આ દિવસોમાં તેની ફીમેલ લીડ ફિલ્મ ‘આલ્ફા’ને લઈને ચર્ચામાં છે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ ફિલ્મ આલ્ફામાં સાથે એક્શન કરતી જોવા મળશે. ફિલ્મના બે...