ગુજરાત1 month ago
એમ્સ હોસ્પિ.ના સભ્ય તરીકે સાંસદ કેસરીદેવસિંહ ચૂંટાતા વાંકાનેરની પ્રજામાં આનંદ છવાયો
વાંકાનેર રાજ પરિવારના મહારાજ તેમજ રાજયસભાના સાંસદ કેશરીદેવસિંહ ડી. ઝાલા રાજકોટ એમ્સ હોસ્પીટલના સભ્ય પદે ચુંટાઇ આવતા રાજપુત સમાજ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા વિવિધ...