ગુજરાતમાં કોરોનાની નવી લહેર ધીરે ધીરે પંજો પ્રસરાવી રહી હોય તેમ અમદાવાદમાં આજે એક જ દિવસમાં 60 નવા પ્રોઝીટીવ કેસ આવતાં સરકારની ચિંતા વધી ગઈ…
View More અમદાવાદમાં કોરોનાનો ચિંતાજનક ફેલાવો, એક જ દિવસમાં 60 નવા કેસ આવતાં દોડધામAhmedabad
IPL ફાઈનલ પૂર્વે મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિન્ડિર ફાટતા દોડધામ
આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ઐતિહાસિક ફાઇનલ મેચ રમાવાની છે, ત્યારે તે પૂર્વે જ એક મોટી દુર્ઘટના માંડ-માંડ ટળી છે.…
View More IPL ફાઈનલ પૂર્વે મોદી સ્ટેડિયમ બહાર ગેસ સિન્ડિર ફાટતા દોડધામIPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલો
આઈપીએલ-2025માં આવતીકાલે મંગળવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ ઈલેવન વચ્ચે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મુકાબલો યોજાનાર છે તે પૂર્વે ક્રિકેટ પ્રેમીઓમાં…
View More IPL-2025: આવતીકાલે અમદાવાદમાં બેંગ્લોર અને પંજાબ વચ્ચે મહામુકાબલોહવે ફરી ડરાવી રહ્યો છે Corona!!!! અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત, રાજ્યમાં એક્ટિવ કેસ 320
રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 320ને પાર થઈ ગયો છે. આ વચ્ચે અમદાવાદમાં કોરોનાથી પહેલું મોત…
View More હવે ફરી ડરાવી રહ્યો છે Corona!!!! અમદાવાદમાં કોરોનાથી મહિલાનું મોત, રાજ્યમાં એક્ટિવ કેસ 320અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન, 400થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયા
અમદાવાદના ચંડોળા બાદ બાપુનગરમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. બાપુનગર વિસ્તારમાં આવેલા અકબરનગરમાં ગેરકાયદે દબાણો પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. અકબરનગર વિસ્તારમાં…
View More અમદાવાદના બાપુનગરમાં મેગા ડિમોલિશન, 400થી વધુ કાચા-પાકા દબાણો દૂર કરાયાઅમદાવાદમાં જમીનનો 4.14 લાખનાં રેકોર્ડબ્રેક ભાવે સોદો
સિંધુભવન રોડ ઉપર 3500 વાર જમીન રૂા.145 કરોડમાં વેંચાઈ, અન્ય 2150 વાર જમીન 3.90 લાખના ભાવે વેંચાઈ રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીના પગરવ વચ્ચે બિલ્ડરોમાં નવી…
View More અમદાવાદમાં જમીનનો 4.14 લાખનાં રેકોર્ડબ્રેક ભાવે સોદોચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશન
ક્રાઇમ બ્રાંચ, ડિસીપી, બે જેસીબી, 6 ડીસીપી, 500 પોલીસ કર્મચારીના કાફલા સાથે સવારથી ઓપરેશન અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂૂ થઈ છે. ચંડોળા…
View More ચંડોળા તળાવમાં મંદિર-મસ્જિદ સહિતના ધાર્મિક સ્થળોનું ડિમોલિશનઅમદાવાદમાં પણ વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયો
અમદાવાદમાં ગતરાત્રે એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શોમાં મા ભારતીના જયઘોષ સાથે અમદાવાદીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સૈન્ય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો…
View More અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો યોજાયોકોરોના વાયરસનો ફરી એકવાર કહેર!! અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા
રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર શરૂ થયો હોય તેવી સ્થિતિ બની છે. દિવસે ને દિવસે કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્ય છે. આ…
View More કોરોના વાયરસનો ફરી એકવાર કહેર!! અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયાઅમદાવાદના પૂર્વી ટાવરમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડી દોડાવાઇ
અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં આવેલા સુભાષ ચોક પાસેના પૂર્વી ટાવરમાં 7 માં માળે આગ લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગ એસીના કોમ્પ્રેસર ફાટવાને કારણે લાગી…
View More અમદાવાદના પૂર્વી ટાવરમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડી દોડાવાઇ