અમદાવાદ વર્ષ 2026ની શરૂૂઆતથી જ અમદાવાદમાં ઊઉના દરોડા વધી ગયા છે. 40 દિવસમાં અમદાવાદમાં ઊઉના પાંચમી વખત દરોડા પડ્યા છે. અમદાવાદના પાન મસાલાના મોટા વેપારીના…
View More અમદાવાદના પાન-મસાલાના મોટા વેપારીને ત્યાં EDના દરોડાAhmedabad
અમદાવાદમાં ભારતની છેલ્લી લીગ મેચ, નેધરલેન્ડ સામે ટક્કર
અભિષેક શર્મા-ઈશાન કિશનની ફટકાબાજી જોવા ક્રિકેટપ્રેમીઓ આતુર, બુમરાહ-હાર્દિકને અપાશે આરામ આજે બુધવારે ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે ગ્રૂપ-એમાં છેલ્લી લીગ મેચ રમાશે જેમાં ભારત જીતવા અને…
View More અમદાવાદમાં ભારતની છેલ્લી લીગ મેચ, નેધરલેન્ડ સામે ટક્કરરાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
ગુજરાતમાં ઈમેઈલ ઉપર બોંબની ધમકીનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. ગઈકાલે અમદાવાદ-વડોદરાની 38 જેટલી નામી સ્કુલોમાં ખાલિસ્તાનીઓના નામ બોંબ મુકયાના ફેક ઈમેઈલ મળ્યા બાદ આજે…
View More રાજકોટ સહીત રાજ્યની 6 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ‘ભારતને ખાલિસ્તાન બનાવી દઈશું’, અમદાવાદ-વડોદરાની 34 શાળાઓમાં બોમ્બની ધમકી
પંજાબી ભાષામાં ઈમેઈલ મળ્યો, તપાસમાં કઈ વાંધાજનક ન મળતાં હાશકારો, અવાર નવાર ધમકીથી વાલીઓમાં ભય ગુજરાતના અમદાવાદ 15 અને વડોદરાની 19 જેટલી શાળાઓને સોમવારે ફરી…
View More ‘ભારતને ખાલિસ્તાન બનાવી દઈશું’, અમદાવાદ-વડોદરાની 34 શાળાઓમાં બોમ્બની ધમકીઅમદાવાદ વિમાન દુર્ઘટનાના અમુક અહેવાલો અનુમાન પર આધારિત
મીડિયા અહેવાલો પર AAIBની સ્પષ્ટતા અમદાવાદમાં ગત વર્ષે એર ઈન્ડિયાની ફલાઈટની ભયાનક દુર્ઘટનામાં પાઈલોટે જાણી જોઈને ફયુઅલ સ્વિચ બંધ કરી દેતાં દુર્ઘટના સર્જાઈ હોવાનું ઈટાલીયન…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનાના અમુક અહેવાલો અનુમાન પર આધારિતઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જોઇને સ્વીચ બંધ કરી ?
ઇટાલીના જાણીતા અખબાર કોરીયર ડેલા સેરાનો ચોંકાવનારો દાવો ; વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી ન હતી, વોઇસ રેકોર્ડિંગના આધારે ખુલાસો કરાયાનો ઘટસ્ફોટ અમદાવાદ એર ઈન્ડિયા વિમાન…
View More અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાયલોટે જાણી જોઇને સ્વીચ બંધ કરી ?અમદાવાદ એરપોર્ટમાં એકસાથે 8 પ્રવાસીઓએ નમાજ પઢતા વિવાદ
પ્રવાસીઓની સતત અવર જવરથી ધમધમતા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક વિવાદાસ્પદ વીડિયો સામે આવ્યો છે. એરપોર્ટના ટર્મિનલ પર જાહેરમાં નમાઝ પઢવામાં આવતી…
View More અમદાવાદ એરપોર્ટમાં એકસાથે 8 પ્રવાસીઓએ નમાજ પઢતા વિવાદસાણંદ-સરખેજ હાઈ-વે પર આંગડિયા પેઢીના સંચાલકની રૂા.25 લાખ ભરેલી બેંગની લૂંટ
બાઈક પર આવેલા બુકાનીધારી 3 શખ્સોએ પીછો કરી અંજામ આપ્યો અમદાવાદના સાણંદ-સરખેજ રોડ પર એક લૂંટની ઘટના સામે આવી છે. સાણંદમાં આંગડિયા પેઢી ચલાવતા ફારૂૂક…
View More સાણંદ-સરખેજ હાઈ-વે પર આંગડિયા પેઢીના સંચાલકની રૂા.25 લાખ ભરેલી બેંગની લૂંટસ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા મોટેરા આસારામ આશ્રમની 45 હજાર ચો.મી. જમીન ખાલસા કરવા હાઇકોર્ટની મંજૂરી
આસારામના સાબરમતી મોટેરા આશ્રમને લઈ મોટા સમાચાર, 45000 ચો.મી જગ્યા લેવા હાઇકોર્ટની રાજય સરકારને લીલીઝંડી અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ આસારામના મોટેરા આશ્રમને લઈ મોટા…
View More સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનાવવા મોટેરા આસારામ આશ્રમની 45 હજાર ચો.મી. જમીન ખાલસા કરવા હાઇકોર્ટની મંજૂરીઅમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયત
અમદાવાદના સાણંદ નજીક ગોરજમાં હાઇ પ્રૉફાઇલ દારૂ પાર્ટીનો પર્દાફાશ થયો છે. સાણંદ પોલીસે બાતમીને આધારે રેડ પાડીને નિર્વાણા ગ્રીન્સના વિકેન્ડ હોમમાં ચાલતી દારૂની મહેફિલ…
View More અમદાવાદના સાણંદમાં હાઇ પ્રોફાઇલ દારૂની પાર્ટી ઝડપાઈ, 80 યુવક-યુવતીની અટકાયત