ગુજરાત2 months ago
અમદાવાદ SG હાઇવે ઉપર મોડી રાત્રે હીટ એન્ડ રન, બે્રઝાએ કારને ટક્કર મારતાં બે મોત
શહેરના એસ.જી. હાઈવે પર ગઈકાલે મોડી રાતે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં પેલેડિયમ મોલ નજીક બ્રેઝા કારના ચાલકે પોતાની ગાડી પુરપાટ હંકારીને આઇ-20...