ગુજરાત1 week ago
અદાણી પોર્ટ્સ ગુજરાતના કંડલા પોર્ટ ખાતે બહુહેતુક બર્થ વિકસાવશે
ભારતના સૌથીમોટા પોર્ટ વિકાસકાર અને સંચાલક અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિ.(APSEZ)એ દિનદયાળ પોર્ટ ઓથોરિટી સાથે કંડલાપોર્ટ ખાતે 13 નંબરની બર્થના વિકાસ માટે ક્ધસેશન કરાર...