ગુજરાત2 weeks ago
વાવડીમાં એકાઉન્ટન્ટની ઓફિસમાં બે શખ્સોની ધમાલ: બે મિત્રો પર હુમલો કરી લૂંટ ચલાવી
એકાઉન્ટન્ટના ઘરે જઇ પત્નીના મોબાઇલમાંથી કોલ કરી કહ્યું કે, તારી પત્ની અને મોબાઇલ મારી પાસે છે લઇ જજે શહેરમાં પૈસાની લેતીદેતીના ડખ્ખામાં વાવડી રોડ મટુકી ચોકમાં...