ગઈકાલે વહેલી સવારે રાજસ્થાનના અલવરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકો જીવતા બળી ગયા, જ્યારે એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને સારવાર…
View More અકસ્માત પછી પિકઅપ વેન સળગી ગયું: 3 જીવતા ભુંજાયાaccident
રેલનગરના નાલા પાસે 16 વર્ષના સગીરનું બાઈક અકસ્માતમાં મોત
શહેરમાં રૂખડીયાપરા ફાટક પાસે ફઈ સાથે રહેતો 16 વર્ષનો સગીર બાઈક લઈને ચક્કર મારવા નીકળ્યો હતો ત્યારે રેલનગરના નાલા પાસે સગીરે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં…
View More રેલનગરના નાલા પાસે 16 વર્ષના સગીરનું બાઈક અકસ્માતમાં મોતમાળિયા નજીક પાંચ પદયાત્રીને ટ્રકે કચડ્યા, 4ના મોત
વહેલી સવારે ગોઝારો અકસ્માત, દિયોદરથી દ્વારકા જતા પદયાત્રીઓ ઉપર રસ્તામાં કાળ ત્રાટક્યો મોરબી જિલ્લાના માળીયા મિયાણા નજીક પીપળીયા હાઇવે ઉપર આજે વહેલી સવારે એક ગમખ્વાર…
View More માળિયા નજીક પાંચ પદયાત્રીને ટ્રકે કચડ્યા, 4ના મોતહિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોત
રાજકોટ અમદાવાદ હાઈ-વે જાણે ગોજારો બન્યો હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં સાયલાના વખતપર ગામે…
View More હિટ એન્ડ રન: ચોટીલા પાસે ડમ્પરચાલકે આધેડને ઉલાળતા મોતમોરબીમાં કારે અડફેટે લેતાં એક્ટિવાચાલક વૃધ્ધનું મોત
મૃતકના પુત્રએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી…
View More મોરબીમાં કારે અડફેટે લેતાં એક્ટિવાચાલક વૃધ્ધનું મોતઅમરેલીના બગસરામાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણનાં ઘટના સ્થળે મોત
અમરેલીના બગસરા નજીક આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બગસરાના હડાળા અને ડેરી પીપરીયા ગામ વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક…
View More અમરેલીના બગસરામાં ભયાનક માર્ગ અકસ્માત, બેકાબૂ કાર ઝાડ સાથે ભટકાતા ત્રણનાં ઘટના સ્થળે મોતગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોત
અકસ્માત પૂર્વે જ વેપારીએ અમુક શખ્સોના ત્રાસને કારણે આપઘાત કરવા જઇ રહ્યાનો વીડિયો બનાવ્યો હતો સોમવારે બપોરે 3.30થી 4 વાગ્યા દરમિયાન શેખપીર પાસે ઊભેલી ટ્રકમાં…
View More ગાંધીધામના વેપારીએ શેખપીર પાસે ટ્રક પાછળ કાર ઘૂસાડી દેતા કરૂણ મોતકોડીનાર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ત્રણના મોત
કોડીનાર-સોમનાથ નેશનલ હાઇવે પર પ્રાંસલી ગામ નજીક ગત મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં માછલી ભરેલી એક આઇશર અને બોલેરો પિકઅપ વચ્ચેના…
View More કોડીનાર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ત્રણના મોતમીઠાપુરના મોજપ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુ
કલ્યાણપુરના વીજકર્મી પર હુમલો કરી ધમકી આપી મીઠાપુર નજીક આવેલા મોજપ ગામના વાડી વિસ્તારમાં રહેતા વાઘાભા લાખાભા કીટાણી નામના 48 વર્ષના હિન્દુ વાઘેર યુવાન ગઈકાલે…
View More મીઠાપુરના મોજપ ગામે બાઇક સ્લીપ થતા યુવાનનું અપમૃત્યુઅકસ્માત બાદ 11 વાહનો સળગી ઉઠયા; 4 લોકો ભડથું, 150થી વધુ ઘવાયા
યમુના એકસપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે ભયાનક અકસ્માત, 7 બસ અને 3 કાર એકબીજા પાછળ ટકારાયા મથુરાના યમુના એકસપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે…
View More અકસ્માત બાદ 11 વાહનો સળગી ઉઠયા; 4 લોકો ભડથું, 150થી વધુ ઘવાયા