ઉત્તર પ્રદેશના મથુરામાં દિલ્હી-આગ્રા એક્સપ્રેસ વે પર એક ભયાનક અકસ્માત થયો હતો. આજે સવારે 4 વાગ્યે ગાઢ ધુમ્મસને કારણે 7 બસો અને 3 કાર…
View More ગાઢ ધુમ્મસના કારણે મથુરામાં સર્જાયો ભયંકર અકસ્માત: 7 બસ અને 3 કાર અથડાઈ, 4ના મોત, 25 ઘાયલaccident
દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 30થી વધુ વાહનો અથડાયા, ચારનાં મોત, દસથી વધુને ઈજા
સોમવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ભારે ધુમ્મસના કારણે ભારે તબાહી મચી ગઈ. ફરીદાબાદ અને નુહ જિલ્લામાં વિવિધ સ્થળોએ અકસ્માતોમાં ચાર લોકોના મોત થયા. અનેક વાહનો…
View More દિલ્હી-મુંબઈ એકસપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 30થી વધુ વાહનો અથડાયા, ચારનાં મોત, દસથી વધુને ઈજાઅકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂર
રાજકોટ કોર્ટમાં યોજાયેલી મેગા લોક અદાલતમાં સુરૈયા એસોસિએસેટ્સ દ્વારા માત્ર ચાર માસમાં બનેલા અકસ્માતના કુલ 30 કેસમાં રૂૂ.3 કરોડનું વળતર મંજુર કરવામાં આવ્યું છે. રાજકોટ…
View More અકસ્માતના જુદા જુદા 30 કેસમાં 3 કરોડનું વળતર મંજૂરવરસાણા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પીકઅપમાં બેઠેલા મુસાફરે દમ તોડયો
અંજારના પડાણા ગામે રહેતો યુવાન 12 દિવસ પૂર્વે પીકઅપમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે વરસાણા ચોકડી પાસે અજાણ્યા વાહન ચાલકે પીકઅપને ઠોકરે ચડાવતાં અકસ્માત…
View More વરસાણા ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનામાં ઘવાયેલા પીકઅપમાં બેઠેલા મુસાફરે દમ તોડયોજામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોત
જામનગર જિલ્લાના જોડિયા પાસે રવિવારે બપોરે બાર વાગ્યાના અરસામાં પુરપાટ ઝડપે આવી રહેલા એક કાર ના ચાલકે મોટરસાયકલને ઠોકરે ચડાવતાં બાઈક સવાર દિનેશભાઈ નારણભાઈ…
View More જામનગરના જોડિયા નજીક કારે અડફેટેલેતા બાઈકચાલકનું મોતજામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માત
જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ નજીક જુદા જુદા 3 વાહન અકસ્માતમાં બે બાળકો સહિત કુલ 6 વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે, ત્રણેય અકસ્માત મામલે…
View More જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ પાસે 3 વાહનના અકસ્માતવીરપુર નજીક કાગવડ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત
વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના બની હતી તેમાં અકસ્માતે બનેલી આ ઘટનામાં એક અજાણ્યા વ્યક્તિનું મોત થયું છે ત્યારે આ…
View More વીરપુર નજીક કાગવડ પાટિયા પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોતબોરસદ હાઇવે પર ટ્રક-પીકઅપ વાનની ટક્કર બાદ ભભૂકેલી આગમાં બે લોકો ભડથું
આણંદ જિલ્લાના વાસદબોરસદ હાઈવે પર અંબાવ ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને પીકઅપ વાન વચ્ચે થયેલી ભયાનક ટક્કર બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો,…
View More બોરસદ હાઇવે પર ટ્રક-પીકઅપ વાનની ટક્કર બાદ ભભૂકેલી આગમાં બે લોકો ભડથુંઉદયપુરમાં ફોર્ચ્યુનર કાર ઉપર માર્બલ બ્લોક પડતાં ત્રણ ગુજરાતી સહિત ચારના મોત
ઉદયપુરમાં પિંડવારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતમાં એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા. મૃતકોમાંથી ત્રણ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના રહેવાસી હતા. જયારે મહિલા ઉદયપુર જિલ્લાની રહેવાસી…
View More ઉદયપુરમાં ફોર્ચ્યુનર કાર ઉપર માર્બલ બ્લોક પડતાં ત્રણ ગુજરાતી સહિત ચારના મોતજેતલસર ઓવરબ્રીઝ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 13ને ઈજા
જેતપુરના જેતલસર ઓવર બ્રીઝ પર જૂનાગઢ થી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસમાં બેઠેલા આશરે 13 જેટલાં…
View More જેતલસર ઓવરબ્રીઝ પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 13ને ઈજા