હિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોત

જેતપુરમાં બનેલો બનાવ : નેપાળી પ્રૌઢે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન જેતપુરમાં સાડીના કારખાનામાં કામ કરતાં નેપાળી પ્રૌઢ સહકર્મીની દવા લેવા ચાલીને જતાં હતાં ત્યારે…

View More હિટ એન્ડ રન : સહકર્મીની દવા લેવા જતાં પ્રૌઢને બાઈકચાલકે ઉલાળતા મોત

જૂનાગઢ નજીક બે કાર સામ સામે અથડાતાં જુનાગઢનાં યુવકનું મૃત્યુ

  અન્ય બેને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયા જૂનાગઢ રાજકોટ હાઈ વે પર ગતરાત્રે નવ થી દશ વાગ્યાની આસપાસ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અને…

View More જૂનાગઢ નજીક બે કાર સામ સામે અથડાતાં જુનાગઢનાં યુવકનું મૃત્યુ

અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર 4 બાળકો સહિત 5નાં મૃત્યુ

યુપીના મેરઠ-બુલંદશહર હાઇવે પર મોડીરાત્રે દુર્ઘટના ઉત્તર પ્રદેશના હાપુરમાં મેરઠ-બુલંદશહેર હાઇવે પર મોડી રાત્રે થયેલા એક દુ:ખદ અકસ્માતમાં ચાર બાળકો સહિત પાંચ લોકોના મોત થયા.…

View More અજાણ્યા વાહને ટક્કર મારતા બાઇક સવાર 4 બાળકો સહિત 5નાં મૃત્યુ

પવનચક્કીની પાંખ સાથેનો ટ્રક નદીમાં ખાબક્યો

સાયલા નજીક સર્જાયેલો અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ટીટોડા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો છે. ધાંધલપુર રોડ પર આવેલા ટીટોડા પુલ પાસે પવનચક્કીના પાંખિયા લઈ…

View More પવનચક્કીની પાંખ સાથેનો ટ્રક નદીમાં ખાબક્યો

મિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોત

અઠવાડિયાની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો શહેરના રૈયારોડ પર આલાપ ગ્રીનસિટીમાં રહેતા નિવૃત શિક્ષક તેના મિત્રને દસ્તાવેજ કરાવવાનો હોવાથી સાક્ષી તરીકે સહી કરવા બાઇક…

View More મિત્રના દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરવા જતા નિવૃત્ત શિક્ષકનું બાઇક સ્લીપ થતા મોત

ન્યાઝની પ્રસાદી લેવા ઉભેલા સાત લોકોને કારે ઉલાળ્યા

અકસ્માત સર્જી નાસવા જાય તે પહેલા જ લોકોએ કાર ચાલકને ઝડપી પોલીસને સોંપ્યો: બે બાળક સહિત ત્રણની હાલત ગંભીર રાજકોટમાં કેશરી હિન્દ પુલ પર ગઈકાલે…

View More ન્યાઝની પ્રસાદી લેવા ઉભેલા સાત લોકોને કારે ઉલાળ્યા

યુપીમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતી યુવકોના મોત

કેદારનાથ જતા રસ્તામાં નડેલો ગમખ્વાર અકસ્માત, ફ્લાય ઓવર પરથી ઇનોવા કાર નીચે ખાબકી ગુજરાતથી કેદારનાથ જઈ રહેલા શ્રદ્ધાળુઓની કાર યુ.પી. ના મુજફરપુર નજીક ફ્લાયઓવર પરથી…

View More યુપીમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતી યુવકોના મોત

જસદણના વિરનગર પાસે ચાલુ ટ્રકમાંથી પટકાયેલા યુવકનું મોત

જસદણના વીરનગર પાસે ચાલુ ટ્રકમાંથી પટકાયેલા શ્રમિક યુવકનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. મૃતક યુવાન બાર દિવસ પૂર્વે પવનચક્કીમાં ખલાસીના કામ અર્થે…

View More જસદણના વિરનગર પાસે ચાલુ ટ્રકમાંથી પટકાયેલા યુવકનું મોત

લાલપુરના બબરજર પાસે ત્રિપલ સવારી બાઇક પુલ નીચે ખાબકતા બેના મોત

  એકને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો: પુલની પારાપેટ સાથે બાઇક અથડાતા બનેલો બનાવ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બબરજર ગામની ગોલાઈ પાસે ગઈકાલે મોડી સાંજે ત્રીપલ…

View More લાલપુરના બબરજર પાસે ત્રિપલ સવારી બાઇક પુલ નીચે ખાબકતા બેના મોત

લાખાબાવળના પાટિયા નજીક ટ્રકે બાઈકને ઠોકર મારતા બે યુવાનના સ્થળ પર જ મોત

જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર ગોઝારી દુર્ઘટના સર્જાઇ છે. રવિવારે બપોરે લાખાબાવળ ગામના પાટીયા પાસે પુર ઝડપે આવી રહેલા એક ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને…

View More લાખાબાવળના પાટિયા નજીક ટ્રકે બાઈકને ઠોકર મારતા બે યુવાનના સ્થળ પર જ મોત