અકસ્માત સર્જી ભાગી ગયેલા કારના ચાલકની શોધખોળ સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આપાગીગાના ઓટલા સામે રોડ ક્રોસ કરી…
View More રાજકોટ-ચોટીલા હાઇવે પર ‘હિટ એન્ડ રન’: રોડ ઓળંગતી મહિલાનું કાર અડફેટે મોતaccident
ભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોત
પરિણીતા એક્ટિવા લઇ ભુજથી સુખપર આવી રહ્યા હતા તાલુકાના સુખપરના હંસાબેન તેના નવ વર્ષના પુત્ર કૃષ્ણ રમેશ પિંડોરિયાને એક્ટિવામાં બેસાડી રાત્રે ઘરે સુખપર લઈ જતાં…
View More ભુજના મિરજાપરમાં એક્ટિવાને ટકકર મારતા માતા સામે જ પુત્રનું ચગદાઇ જતા મોતલાઠીમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇકને ઉલાળતા મહિલાનું ઘટના સ્થળે મોત
લાઠીમાં આખલા યુદ્ધ દરમિયાન ખરીદી કરવા આવેલા દંપતિના બાઈકને એક આખલાએ હડફેટે લીધું હતું. આ ઘટનામાં મધ્યપ્રદેશની 27 વર્ષિય મહિલાને માથાના ભાગે હેમરેજ થતા તેનું…
View More લાઠીમાં રખડતા ઢોરનો ત્રાસ, આખલાએ બાઇકને ઉલાળતા મહિલાનું ઘટના સ્થળે મોતરખડતા ઢોરે વધુ એક ભોગ લીધો; રસ્તામાં ગાય આડી ઉતરતા રિક્ષા પલટી જતાં ચાલકનું મોત
શાપરમાં બનેલી ઘટના; અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધને સારવારમાં ખસેડાયા પણ જીવ ન બચ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી રહ્યાં…
View More રખડતા ઢોરે વધુ એક ભોગ લીધો; રસ્તામાં ગાય આડી ઉતરતા રિક્ષા પલટી જતાં ચાલકનું મોતદ્વારકા નજીક બાઇક અકસ્માતમાં પરપ્રાંતીય યુવાનનું કરૂણ મૃત્યુ
મુંબઈના શિવાજી નગર વિસ્તારમાં રહેતા શિવમ નરેન્દ્રભાઈ પાંડે નામના યુવાન તેમની સાથે મુંબઈના ખાંડવાલા કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા 19 વર્ષના વિદ્યાર્થી યુવાન શ્વેતસિંગ આલોકસિંગ સિંગ નામના…
View More દ્વારકા નજીક બાઇક અકસ્માતમાં પરપ્રાંતીય યુવાનનું કરૂણ મૃત્યુઉત્તરાખંડમાં બસ નદીમાં ખાબકી: સુરતની યુવતી સહીત 3ના મોત, 9 લાપતા
અકસ્માતમાં અન્ય 8 ઘાયલ, લાપતા મુસાફરોમાં સુરતના જવેલર્સ પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી છે. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે…
View More ઉત્તરાખંડમાં બસ નદીમાં ખાબકી: સુરતની યુવતી સહીત 3ના મોત, 9 લાપતાલાઠીની આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લિપ થતાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોત
બન્ને હટાણું કરીને વાડીએ જતા હતા ત્યારનો બનાવ લાઠીના આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લીપ થતા દંપતી ખંડિત થયું હતું અને ઘવાયેલા પરિણીતાનો પતિની નજર સામે…
View More લાઠીની આલમગીરી ચોકડી પાસે બાઈક સ્લિપ થતાં દંપતી ખંડિત, પત્નીનું કરુણ મોતમોરબીના પીપળી નજીક ટ્રક પાછળ રિક્ષા ઘુસી જતા ચાલકનું મૃત્યુ
મોરબીના પીપળી ગામ નજીક ટ્રક કોઈ આડશ કે સિગ્નલ રાખ્યા વિના જોખમી રીતે ઉભો રાખતા ટ્રક પાછળ સીએનજી રીક્ષા અથડાઈ હતી જે અકસ્માતમાં રીક્ષા ચાલક…
View More મોરબીના પીપળી નજીક ટ્રક પાછળ રિક્ષા ઘુસી જતા ચાલકનું મૃત્યુઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબક્યો, 2 લોકોના મોત, અનેક લોકો લાપતાં
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ-બદ્રીનાથ હાઇવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. ધોલતીર વિસ્તારમાં એક મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબક્યો હતો. જેના કારણે મોટો અકસ્માત…
View More ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર મુસાફરોથી ભરેલો ટેમ્પો ટ્રાવેલર નદીમાં ખાબક્યો, 2 લોકોના મોત, અનેક લોકો લાપતાંઘંટેશ્ર્વર ચોકડી પાસે રાહદારી યુવકને અજાણ્યા કારચાલકે ઉલાળ્યો
હોટલમાં કામ કરી ઘરે પરત ફરતા નેપાળી યુવાનને નડ્યો અકસ્માત: સારવારમાં શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ…
View More ઘંટેશ્ર્વર ચોકડી પાસે રાહદારી યુવકને અજાણ્યા કારચાલકે ઉલાળ્યો