રાજકોટમા કારખાનામા કામ કરતા પિતા – પુત્ર ગોંડલ જઇ રહયા હતા. ત્યારે શાપર નજીક અજાણ્યા ટ્રક ચાલકે પિતા – પુત્રનાં બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો…
View More હિટ એન્ડ રન : શાપર પાસે બાઇકસવાર આધેડનું પુત્રની નજર સામે જ મોતaccident
‘હીટ એન્ડ રન’: દોહિત્રની ખબર પૂછવા જતા મહિલાનું વાહનની ઠોકરે મોત
પારડી ચોક થી સિવિલ હોસ્પિટલ તરફ જવાના રસ્તે કેસરી હિન્દ પુલના છેડે રોડ ઉપર પગપાળા જઈ રહેલા મહિલાને અજાણ્યા વાહન ના ચાલકે ઉલાળતા તેમનું ગંભીર…
View More ‘હીટ એન્ડ રન’: દોહિત્રની ખબર પૂછવા જતા મહિલાનું વાહનની ઠોકરે મોતમહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણામાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર સરકારી બસ અને ઇકો…
View More મહેસાણાના ખેરાલુ હાઇવે પર ગમખ્વાર અકસ્માત: બસ અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 લોકોના મોત, 6 ઘાયલરેસકોર્ષ રીંગ રોડ પર સિટીબસનો ચાલક સ્કૂટર ચાલક વૃદ્ધને ઠોકરે ચડાવી નાશી છૂટ્યો
લક્ષ્મીવાડીમાં રહેતા વૃદ્ધ લૌકિકે જતા હતા ત્યારે બનેલો બનાવ શહેરમાં બેફામ બનેલા સિટીબસના ચાલકો અવાર નવાર અકસ્માત સર્જતા રહે છે. ઇન્દીરા સર્કલ પાસે સિટીબસની ઠોકરે…
View More રેસકોર્ષ રીંગ રોડ પર સિટીબસનો ચાલક સ્કૂટર ચાલક વૃદ્ધને ઠોકરે ચડાવી નાશી છૂટ્યોહિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોત
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં પારેવડી ચોક વિસ્તારમાં…
View More હિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોતચોટીલા દર્શને જતા રાજકોટના પરિવારની કારને નડયો અકસ્માત; પરિણીતાનું મોત
કુવાડવા પાસે અજાણ્યા વાહન ચાલકે કારને ઠોકરે ચડાવતા ઘટી ઘટના; ચારને ઇજા રાજકોટમા રહેતો પરીવાર કાર લઇને ચોટીલા દર્શને જતો હતો. ત્યારે કુવાડવા પાસે અજાણ્યા…
View More ચોટીલા દર્શને જતા રાજકોટના પરિવારની કારને નડયો અકસ્માત; પરિણીતાનું મોતજૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યો
ત્રણ લોકો ઈજાગ્રસ્ત, પોલીસે અકસ્માત સર્જનાર સહિત બે સામે પ્રોહીએકટ મુજબ ગુનો નોંધ્યો શહેરના ઝાંઝરડા ચોકડી નજીક રોંગ સાઈડમાં પુર ઝડપે વાહન ચલાવી એક કાર…
View More જૂનાગઢ મનપાના ચીફ ફાયર ઓફિસર અને ડ્રાઈવરે દારૂ ઢીંચી અકસ્માત સજર્યોરાણપુરના અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનના મોત
બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ હાઈવે ઉપર અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં 2 યુવકો ના ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.આ…
View More રાણપુરના અલમપુર ગામ પાસે ગમખ્વાર અકસ્માત: બે યુવાનના મોતરાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો બંધ ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત; એકને ઇજા
એકાતરા ઇંડા લેવા આવતા વેપારી પ્રૌઢને કાગદડી નજીક વહેલી સવારે નડયો જીવલેણ અકસ્માત રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો કાર કાગદડી પાસે વહેલી સવારે બંધ…
View More રાજકોટથી ઇંડા ભરી મહુવા જતી બોલેરો બંધ ટ્રક પાછળ ઘુસી જતા ચાલકનું મોત; એકને ઇજાયમુના એક્સપ્રેસ વે પર કાર-ટ્રક અકસ્માતમાં 6નાં મોત, 2 ગંભીર
મૃતકોમાં પિતા અને બે પુત્રીઓ પણ સામેલ, અન્ય અકસ્માતમાં 30 ઘવાયા યુપીના મથુરા જિલ્લામાં યમુના એક્સપ્રેસ વે પર સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે.…
View More યમુના એક્સપ્રેસ વે પર કાર-ટ્રક અકસ્માતમાં 6નાં મોત, 2 ગંભીર