અમરેલી9 months ago
વડિયામાં નશીલા સિરપ પ્રકરણમાં ભાગેડુ આરોપી આવ્યો પોલીસ સકંજામાં
અમરેલીના વડિયામાંથી મસમોટું સિરપ પ્રકરણ પકડાયું હતું. આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર ગણાતા અને ભાગેડું જાહેર કરાયેલ અતુ ગોંડલીયાને પોલીસે હિરાસતમાં લીધો હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું...