ક્રાઇમ9 months ago
ચોટીલાનાં મોલડીમાં પોલીસ પર હુમલો કરનાર ચાર સામે ગુનો નોંધાયો, બે હજુ ફરાર
રાજ્યના શક્તિપીઠ સમા ચામુંડાધામ ચોટીલા પંથકમાં નાની મોલડી પોલીસ ટીમ ઉપર પથ્થરમારો કરનાર ચાર અસામાજીક તત્વો સામે ધોરણસર ગુનો દાખલ કરી પોલીસ કાફલાએ તપાસનાં ચક્રો ગતિમાન...