ગુજરાત3 weeks ago
લોધિકાના અભેપર ગામની વાડીમાંથી રૂા.1.18 લાખનો દારૂ ઝડપાયો
દારૂનો જથ્થો છુપાવનાર વાડી માલિકની ધરપકડ : સપ્લાયરની શોધખોળ લોધિકા તાલુકાના અભેપર ગામની સીમમાં શ્યામલ ઈન્ડસ્ટ્રીઝ નજીક વાડીમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો...