ક્રાઇમ2 weeks ago
સુરત આપના બે કોર્પોરેટર વિરુદ્ધ 10 લાખની લાંચનો નોંધાતો ગુનો
પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કરવાનું જણાવી અને કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકી આપી 10 લાખની માગણી કરી હતી વોઈસ રેકોર્ડિંગ સહિતના પુરાવાઓ એકત્ર...