ગુજરાત9 months ago
નાનાભાઇ સાથે સગાઇ તોડી નાખનાર યુવતીને દસમા માળેથી ફેંકી દઇ ક્રૂર હત્યા
સુરતના જહાંગીરપૂરા વિસ્તારમાંથી હચમચાવતી ઘટના સામે આવી છે. જહાંગીરપૂરા વિસ્તારમાં એક યુવકે યુવતીને 10માં માળેથી ફેંકી દઈને હત્યા કરી હોવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી...