Uncategorized9 months ago
કતારમાં મૃત્યુદંડ પામેલા નૌકાદળના 8 પૂર્વ કર્મીઓ જલદી પરત આવશે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગઈકાલે જણાવ્યું હતું કે કતારની અદાલતે આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર ત્રણ વખત સુનાવણી કરી...