rajkot10 months ago
જસદણ પાસે બે કર્મચારીની ઊંઘ બગાડ્યા વગર પેટ્રોલપંપમાંથી 17,700ની રોકડની ચોરી
રાજકોટ જિલ્લાના જસદણ વિછીયા રોડ પર આવેલા શ્રીનાથજી પેટ્રોલીયમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરે કર્મચારીઓની ઉંઘમાં ખલેલ પહોંચાડયા વગર ટેબલના ખાનામાંથી વકરાના રૂા.17,700ની રોકડ રકમનો હાથફેરો કરી...