rajkot9 months ago
મોરબી જિલ્લા પંચાયતની રચાયેલી 7 સમિતિમાં સર્વાનુમતે હોદ્દેદારો નિમાયા
આજરોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા પંચાયતની સાત સમિતિની રચના કરવામાં આવી હતી. વિવિધ સમિતિઓમાં હોદેદારોની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી....