rajkot9 months ago
રાજકોટની સેન્ટ્રલ જેલમાં કુશળ, બિન કુશળ કેદીઓના વેતનમાં 60થી 70 ટકાનો વધારો
ગુજરાત સરકારનાં ગૃહવિભાગના નિર્દેશ બાદ રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા પાકા કામના કેદીઓનાં દૈનિક વેતનમાં 60થી 70 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. હવે બિનકુશળને અગાઉના 70 સામે...