આંતરરાષ્ટ્રીય2 weeks ago
83 હાથી, 30 હિપ્પો સહિત 700 જનાવરોને મારીને ખાઇ જશે લોકો
નામિબિયામાં ભયાનક દુષ્કાળના કારણે લોકોની ભુખ સંતોષવા સરકારનો નિર્ણય આફ્રિકાના દેશ નામિબિયામાં આ દિવસોમાં લોકો ભૂખથી ત્રાહિમામ પોકારી ગયા છે. અહીં દુષ્કાળના કારણે અનાજની અછત છે....