આંતરરાષ્ટ્રીય1 month ago
આફ્રિકાના આઇવરી કોસ્ટમાં ભયાનક માર્ગ અકસ્માત, 21 લોકોના મોત,10થી વધુ ઘાયલ
આફ્રિકા મહાદ્વીપના દેશ આઇવરી કોસ્ટમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાના સમાચાર છે. સોમવારે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ માર્ગ અકસ્માતમાં 21...