રાષ્ટ્રીય2 weeks ago
બેકારીની પરાકાષ્ઠા, સફાઇ કામદારની જગ્યા માટે 46 હજાર ગ્રેજયુએટ-પોસ્ટ ગે્રજ્યુએટની અરજી
15 હજારના પગાર માટે 1,63,144ની અરજી, હરિયાણાની ઘટના દેશમાં બેરોજગારીનું પ્રમાણ કેવી રીતે વધી રહ્યું છે, તેનું બીજુ એક ઉદાહરણ હરિયાણામાં જોવા મળ્યું છે. અગાઉ ગુજરાતમાં...